ફિલિંગ અને સીલિંગ : ઓપરેટર, મેન્યુફેક્ચરિંગ : ઓપરેટર
ઓપરેટર જોઈએ છે
પ્રોડક્શન : લીક્વિઇડ અને ઓઈન્ટમેન્ટ વિભાગ માટે
૦૧) ફિલિંગ અને સીલિંગ : ઓપરેટર
૦૨) મેન્યુફેક્ચરિંગ : ઓપરેટર
• અનુભવ : ૦૩ થી ૧૦ વર્ષનો
• શૈક્ષણિક લાયકાત : ૧૦ પાસ + આઈ .ટી.આઈ / ડિપ્લોમા / ટેક્નિકલ
• ફાર્મા કંપનીમાં કામ નો અનુભવ ને પ્રથમ પસંદગી આપવામાં આવશે
રૂબરૂ મળવાનો સમય : સવારે ૧૦: ૦૦ થી બપોરે ૦૨:૦૦
-------------------------------------------------------------------------
મેરિલ ફાર્મા પ્રા. લિ.
પ્લોટ નં. : ૨૪, ૨૫, ૩૧, ૩૨, સોમનાથ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, ૧૪૮ કેરાળા વિલેજ,
બાવળા પાસે જી.આઈ.ડી.સી., અમદાવાદ-૩૮૨૨૨૦,
ઇ –મેઇલ આઈ.ડી. : hr@merrilpharma.com
Comments
Post a Comment